પંજાબ:પંજાબ અને હરિયાણા હાઇકોર્ટએ કહ્યુ કે,અદાલત જામીન પર છૂટવા માટે કોઇપણ વ્યકિતનો પાસપોર્ટ જમા નથી કરાવી શકતી.કોર્ટએ કહ્યુ કે,પાસપોર્ટ જપ્ત કરવાનો અધિકાર ફકત પાસપોર્ટ વિભાગ પાસે છે.સાથે કોર્ટએ એમ પણ કહ્યુ કે,પોલિસ ફકત પાસપોર્ટ કબજામા લઇ શકે અને પાસપોર્ટને જપ્ત અથવા પોતાની પાસે રાખી ન શકે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application