તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:તાપી જિલ્લા પોલીસ વડાએ વહીવટી કારણોસર જાહેરહિતમાં જિલ્લાના પોલીસમથકમાં ફરજ બજાવતા 33 જેટલા પોલીસકર્મીઓની આંતરિક બદલી કરતા ભારે ચકચાર મચી હતી.એટલુંજ નહી એલસીબી અને એસઓજી શાખા માંથી પણ મોટેભાગના પોલીસકર્મીઓની બદલી કરી દેવામાં આવી છે,એકાએક થયેલી બદલીના કારણે પોલીસતંત્રમાં કહી ખુશી કહી ગમનો માહોલ છવાયો હતો. તાપી જિલ્લામાં જુદાજુદા પોલીસ મથકોમાં ફરજ બજાવતાં પોલીસકર્મચારીઓની તા.24મી સપ્ટેમ્બર નારોજ,આંતરિક બદલીનો ગંજીપો જિલ્લા પોલીસવડા એન.એન.ચૌધરીએ ચીપતા સમગ્ર પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.તાપી જિલ્લામાં એલસીબી શાખા તથા એસઓજી શાખા તેમજ સોનગઢ,વ્યારા,વાલોડ,ડોલવણ,ઉચ્છલ,નિઝર અને ઉકાઈ જેવા જુદાજુદા પોલીસ મથકોમાં ફરજ બજાવતાં 33 જેટલા પોલીસ કર્મચારીઓની વહીવટી કારણોસર જાહેરહિતમાં તત્કાલિક અસરથી આંતરિક બદલી કરવામાં આવતા પોલીસ કર્મચારીઓમાં કહીં ખુશી કહીં ગમનો માહોલ પણ જોવા મળ્યો હતો.સાથે સાથે સમગ્ર પોલીસ બેડમાં ખડભડાટ મચી જવા પામ્યો હતો. High light કોની બદલી ક્યાં થઇ
(1)મોહનભાઈ જેઠાભાઈ રાઠોડ(UASI):એસઓજી શાખા માંથી વાલોડ પોલીસ સ્ટેશન (2)દિલીપભાઈ અભેસિંગભાઈ ચૌધરી(UPC):એસઓજી શાખા માંથી વાલોડ સ્ટેશન (3)અરુણભાઈ રમેશભાઈ ચૌધરી(UPC):એસઓજી શાખા માંથી વ્યારા પોલીસ સ્ટેશન (4)કલ્પેશભાઈ જરસિંગભાઈ ચૌધરી(UPC):એસઓજી શાખા માંથી વ્યારા પોલીસ સ્ટેશન (5)ચંદ્રકાંતભાઈ કિશોરભાઈ ગામીત(UPC):એસઓજી શાખા માંથીસોનગઢ પોલીસ સ્ટેશન (6)ચેતનભાઈ ગજાભાઈ દામા(UHC):એસઓજી શાખા માંથી ઉચ્છલ પોલીસ સ્ટેશન (7)તેજસકુમાર તુલસીરાવ માલી(APC):એસઓજી શાખા માંથી પેરોલ-ફર્લો (8)રાજેન્દ્ર યાદવરાવ ચિત્તે(APC): એસઓજી શાખા માંથી પેરોલ-ફર્લો (9)આનંદજી ચેમાભાઈ ગામીત(UASI):ડોલવણ પોલીસ સ્ટેશન(બે માસ માટે હંગામી ધોરણે એલસીબી શાખામાં એટેચ તરીકે નિમણુક) (10)સમીરભાઈ મદનલાલ રાણા(UHC):વ્યારા પોલીસ સ્ટેશન(બે માસ માટે હંગામી ધોરણે એલસીબી શાખામાં એટેચ તરીકે નિમણુક) (11)કરણસિંહ અમરસિંહ યાદવ(UHC):વ્યારા પોલીસ સ્ટેશન(બે માસ માટે હંગામી ધોરણે એલસીબી શાખામાં એટેચ તરીકે નિમણુક) (12)વિનોદભાઈ પ્રતાપભાઈ ચૌધરી(UPC):વ્યારા પોલીસ સ્ટેશન(બે માસ માટે હંગામી ધોરણે એલસીબી શાખામાં એટેચ તરીકે નિમણુક) (13)રાકેશભાઈ રમેશભાઈ પટેલ(UHC):વ્યારા પોલીસ સ્ટેશન(બે માસ માટે હંગામી ધોરણે એલસીબી શાખામાં એટેચ તરીકે નિમણુક) (14)સંજયભાઈ ચીમનભાઈ કોકણી(UHC):વ્યારા પોલીસ સ્ટેશન(બે માસ માટે હંગામી ધોરણે એલસીબી શાખામાં એટેચ તરીકે નિમણુક) (15)કશ્યપકુમાર અમરસિંહ ચૌધરી(UPC):વ્યારા પોલીસ સ્ટેશન(બે માસ માટે હંગામી ધોરણે એલસીબી શાખામાં એટેચ તરીકે નિમણુક) (16)રીમ્પલભાઈ ચંદુભાઈ ચૌધરી(WLR):વ્યારા પોલીસ સ્ટેશન(બે માસ માટે હંગામી ધોરણે એલસીબી શાખામાં એટેચ તરીકે નિમણુક) (17)કામિનીબેન મણીલાલ પાડવી (WLR):નિઝર પોલીસ સ્ટેશન(બે માસ માટે હંગામી ધોરણે એલસીબી શાખામાં એટેચ તરીકે નિમણુક) (18)કલ્પનાબેન ડાહ્યાભાઈ ચૌધરી (WLR):વાલોડ પોલીસ સ્ટેશન(બે માસ માટે હંગામી ધોરણે એલસીબી શાખામાં એટેચ તરીકે નિમણુક) (19)રાકેશભાઈ જીવણભાઈ ચૌધરી(UHC):એલસીબી શાખા માંથી વ્યારા પોલીસ સ્ટેશન (20)કાર્તિકભાઈ ઈશ્વરભાઈ સેલાર(UHC):એલસીબી શાખા માંથી સોનગઢ પોલીસ સ્ટેશન (21)જગદીશભાઈ જોરારામ બિશ્નોઈ (UHC):એલસીબી શાખા માંથી સોનગઢ પોલીસ સ્ટેશન (22)બિપીનભાઈ ઈશ્વરભાઈ ગામીત(UHC):એલસીબી શાખા માંથી ઉચ્છલ પોલીસ સ્ટેશન (23)લેબજી પરબતજી રવિયાણીયા(UHC):એલસીબી શાખા માંથી વાલોડ પોલીસ સ્ટેશન (24)દાઉદભાઈ ઠાકોરભાઈ ગામીત(UHC):એલસીબી શાખા માંથી વ્યારા પોલીસ સ્ટેશન (25)રાજેન્દ્રભાઈ ગુલશનભાઈ ચૌધરી(UHC):એલસીબી શાખા માંથી વાલોડ પોલીસ સ્ટેશન (26)ઉત્તમભાઈ ખંડુભાઈ(AHC):એલસીબી શાખા માંથી ડોલવણ પોલીસ સ્ટેશન (27)અનીલભાઈ ઠગુભાઈ કોકણી(APC):એલસીબી શાખા માંથી ઉચ્છલ પોલીસ સ્ટેશન (28)કિરણભાઈ કાનજીભાઇ ચૌધરી(UPC):વ્યારા પોલીસ સ્ટેશન (બે માસ માટે હંગામી ધોરણે એસઓજી શાખામાં નિમણુક) (29)નીખીલેશ ભાનુપ્રસાદ શ્રીમાળી(UPC):વાલોડ પોલીસ સ્ટેશન (બે માસ માટે હંગામી ધોરણે એસઓજી શાખામાં નિમણુક) (30)ધનંજય ઈશ્વરભાઈ ગામીત(APC):ઉકાઈ પોલીસ સ્ટેશન (બે માસ માટે હંગામી ધોરણે એસઓજી શાખામાં નિમણુક) (31)દિગ્વિજયસિંહ કોદરસિંહ રાઠોડ(APC):વાલોડ પોલીસ સ્ટેશન (બે માસ માટે હંગામી ધોરણે એસઓજી શાખામાં નિમણુક) (32)પ્રતિમાકુમારી રોહિતભાઈ ચૌધરી(WAR):વ્યારા પોલીસ સ્ટેશન (બે માસ માટે હંગામી ધોરણે એસઓજી શાખામાં નિમણુક) (33)કૃતિકાબેન પ્રવીણભાઈ ચૌધરી(WAR):વ્યારા પોલીસ સ્ટેશન (બે માસ માટે હંગામી ધોરણે એસઓજી શાખામાં નિમણુક)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Applicationકાપોદ્રામાં હીરાબાગ નજીક બે બાઈક વચ્ચેનાં અકસ્માતમાં આધેડનું મોત
November 24, 2024સુરત શહેરમાં યુવકને માંઠુ લાગતાં અને યુવતીએ બીમારીને કારણે આપઘાત કર્યો
November 24, 2024અમદાવાદનાં ઠક્કરનગરમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે મહિલાને રોકી ધમકી આપી
November 24, 2024નાઘેડી ગામનો ભરણપોષણ અને મારામારીનાં કેસનો વોન્ટેડ આરોપી ઝડપાયો
November 24, 2024