તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:સોનગઢના વાંકવેલ વિસ્તારમાં આવેલ અવધૂત નગર-૨ માંથી તા.૧૭/૯/૨૦૧૮ નારોજ,ઘર આંગણે મુકેલ હીરો હોન્ડા કંપનીની cbz નંબર જીજે-૦૫-જીડી-૨૧૪૧ મોટર સાયકલ નુ કોઈ અજાણ્યા ચોર ઇસમે સ્ટેયરિંગ ખોલી અથવા તોડી રૂપિયા ૧૦,૦૦૦/-ની મોટર સાયકલ ચોરી કરી લઇ ગયો હોવાની ફરિયાદ વિજયભાઈ રમેશભાઇ વળવી રહે,અવધૂત નગર-૨,વાંકવેલ-સોનગઢ નાએ સોનગઢ પોલીસ મથકે કરી હતી,જેમની ફરિયાદના આધારે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુન્હો રજીસ્ટર કરી આગળની વધુ તપાસ હેડકોન્સ્ટેબલ સતીષભાઈ નાનસિંહભાઈ કરી રહ્યા છે,
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application