Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉચ્છલ:ઈમરજન્સી એમ્બ્યુલન્સ 108 ના EMT તબીબનો આપઘાત:પોલીસ તપાસ શરૂ

  • September 20, 2018 

તાપીમિત્ર ન્યુઝ,ઉચ્છલ:ઉચ્છલ તાલુકામાં ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સ વાન પર EMT તબીબ તરીકે કામગીરી કરતા ભૂપતસિંહ જગુભાઈ રાજપૂત(ઉ.વ.20)મૂળ રહે,વીઠોળાગામ,તા-ખેરાલુ,જી-મહેસાણા ના યુવકે આજરોજ મોડી રાત્રે ઉચ્છલના ફૂલવાડી ખાતે આવેલ (108 લોકેશન)બહુમાળીના પહેલા માળે રૂમ નંબર B/6 માં કોઈ અગમ્ય કારણોસર પોતાના બેડરૂમમાં પંખા પર ટુવાલ વડે ફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાનો બનાવ ઉચ્છલ પોલીસ મથકે રજીસ્ટર કરવામાં આવ્યો છે,આપઘાત કરવા પાછળનું કારણ અત્યાર સુધી જાણવા મળ્યું નથી,સમગ્ર  મામલે ઉચ્છલ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે,


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application