Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉચ્છલ:ટાવલી ગામ પાસે અજાણ્યા વાહનની અડફેટમાં આધેડનું મોત

  • August 30, 2018 

તાપીમિત્ર ન્યુઝ,ઉચ્છલ:ઉચ્છલ તાલુકાના ટાવલી ગામની સીમમાં આવેલ ગરનાળા પાસે આજરોજ કોઈ અજાણ્યા વાહન ચાલકે પોતાનું કબજાનું વાહન પુરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી એક અજાણ્યા આશરે 62 વર્ષીય અસ્થિર મગજના પુરુષને ટક્કર મારી માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોચાડી તેનું સ્થળ પર મોત નીપજાવી અજાણ્યો વાહન ચાલક ફરાર થઇ ગયો હોવાનો બનાવ ઉચ્છલ પોલીસ મથકે નોંધાયો છે,બનાવ અંગે ચિતપુર ગામના સરપંચ ગીરધરભાઈ એબુભાઈ વસાવાએ ફરિયાદ કરી હતી, જેમની ફરિયાદને આધારે આજાણ્યા વાહન ચાલક વિરુધ્ધ ipc કલમ 279,338,304(અ)મુજબ ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો છે.આગળની વધુ તપાસ પીએસઆઈ બી.સી.સોલંકી કરી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application