Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી:ઘાસિયામેઢા રેતી પ્રકરણ:કરોડો રૂપિયાની ખનીજ ચોરી મામલે લીઝ ધારક અને વાહન માલિક સહિત વધુ 100 જણા વિરૂધ્ધ ગુન્હો નોંધાયો

  • August 22, 2018 

તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:સોનગઢના ઘાસિયામેઢા ગામની સીમ માંથી પસાર થતી તાપી નદી માંથી ગેરકાયદેસર કરોડો રૂપિયાની રેતી ખનન મુદ્દે એસીબી વિભાગ દ્વારા ભ્રષ્ટાચાર સહિતની વિવિધ કલમો ઉમેરી કરવામાં આવેલી કાર્યવાહીમાં 6 જણા વિરુધ્ધ ગુન્હો દાખલ કર્યા બાદ તપાસનો સિલસિલો શરૂ થયો હતો.જેમાં 21 ઓગસ્ટ 2018 નારોજ પોલીસ ચોપડે વધુ 100 જણા  સામે ગુન્હો રજીસ્ટર કરવામાં આવતા રેતી માફિયાઓમાં ભાગદોડ મચી જવા પામી છે.  સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સોનગઢ તાલુકાના ઘાસિયામેઢા ગામની સીમ માંથી પસાર થતી તાપી નદી માંથી ગેરકાયદેસર રીતે કરોડો રૂપિયાની રેતી ઉલેચવાના પ્રકરણમાં વધુ એક જોરદાર ઝટકો બે નંબરીયાઓને લાગ્યો છે.તે પહેલા આપને અહીં જણાવી દઈએ છીએ કે,ઘાસિયામેઢા ગામના તાપી નદી માંથી બેફામ અને ગેરકાયદેસર થતી રેતી અને રોયલ્ટી ચોરી મુદ્દે થોડા સમય પહેલા એસીબી વિભાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં ભૂસ્તર વિભાગના એક અધિકારી અને બે લીઝ ધારકોના મેળાપીપણામાં ચાલેલા મસમોટા કૌભાંડનો પર્દાફાશ થયો હતો.ત્યારે વ્યારા એસીબી પોલીસ સ્ટેશનમાં ભૂસ્તરવિભાગના અધિકારી સહીત 6 ઈસમો સામે ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો હતો.આ પ્રકરણમાં સોનગઢ પોલીસ મથકે લીઝ ધારક સહિત વધુ 100 જણા સામે ગુન્હો રજીસ્ટર કરવામાં આવ્યો છે.21મી ઓગસ્ટ નારોજ ભૂસ્તર અધિકારી ડી.કે.પટેલ નાઓએ કરેલ ફરિયાદને આધારે સોનગઢ પોલીસ મથકે ગુન્હો રજીસ્ટર કરવામાં આવતા રેતી માફિયાઓમાં ભાગદોડ મચી જવા પામી છે.તા.13/06/2018 નારોજ ઘાસિયામેઢા ગામના તાપી નદી માંથી રેતી ઉલેચતા લીઝ માલિકો,ટ્રક ચાલકો અને ટ્રક માલિકો તેમજ જેસીબીના ડ્રાઈવર સહિત 100 જણાએ ગુનાહિત કાવતરૂ રચી તાપી નદીના પટ માંથી પ્રત્યેક નાવડી રોજની ચાર ટ્રક જેટલી રેતીનો જથ્થો એટલે કે,40.0 મે.ટન રેતી ખોદકામ કરી તે મુજબ રોજની 4800/-મે.ટન લેખે રોજની કિ.રૂ.11,52,000/- લેખે માસિકરૂ. 3,45,60,000/- ગણી છ માસ દરમ્યાન કિ.રૂ. 20,73,60,000/-ના મત્તાની સાદી રેતી ખાણ ખનિજના નિયમોનો ભંગ કરી,ગેરકાયદેસર રેતી ખોદકામ કરી,રેતી ખનિજની ચોરી કરી સરકારને મોટું આર્થિક નુકશાન પહોચાડી ગુન્હો કર્યું હોવાનું તપાસમાં બાહર આવતા વધુ 100 જણા સામે ગુન્હો દાખલ થયો છે.અત્રેઉલ્લેખ્નીય છેકે,હજુ પણ નિઝર અને કુકરમુંડામાં રેતી માફિયાઓ બેરોક ટોક અને બેખોફ બની મહારાષ્ટ્રમાં રેતી સપ્લાય કરી આંતરરાજ્ય રેતી કૌભાંડ આચરી રહ્યાં છે.ત્યારે ગેરકાયદેસર રેતી ખનન અને રેતી સ્ટોક કરી આંતરરાજ્ય રેતી કૌભાંડને નાથવામાં એસીબી વિભાગ સહિતના સરકારી બાબુઓ કેટલા સફળ રહે છે તે જોવું રહ્યું.સમગ્ર મામલે સોનગઢ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર વી.આર.ભરવાડ તપાસ કરી રહ્યા છે.   high light-કોના કોના વિરૂધ્ધ ગુન્હો નોંધાયો...

(૧)મનુભાઇગોમાભાઇપટેલરહે.ઘાસિયામેઢાહાલઅમરદીપસોસાયટી,રેફરલહોસ્પિટલનીસામે,વ્યારાજી.તાપી. (૨)અર્જુન ચીમનભાઇ ચૌધરી રહે.પારસીફળિયું,કણઝા-વ્યારાજી.તાપી (૩)બિપિન ગુરજાભાઇ ગામિત રહે.બંધારીફળીયુ,પીપળકુવાતા.સોનગઢલીઝધારક. (૪)રસિક ઠાકોરભાઇ પટેલ રહે.૧૪૪,એ.કે.રોડભરવાડમહોલ્લો, સુરતલીઝધારક. (૫)હસમુખ શંભુભાઇ ખુંટ,રહે.૬,રૂપસાગરસોસાયટી,એ.કે.રોડ, સુરત.લીઝધારક. (૬)ગોવિંદભાઇ ચૌધરી, રહે.ઘાંસિયામેઢાતા.સોનગઢ જી.તાપી. (૭)કનુંભાઇ કલાભાઇ કોતર રહે.વ્યારા જેસીબીજેનાએન્જીનનં. ૨૫૮૯૬૮૮નામાલિક. (૮)દેવસીભાઇ ધાનાભાઇ માડમ રહે.તાડકુવાતા.વ્યારા જેસીબીનં. જીજે૧૧એડી૧૩૭૦નામાલિક (૯)દેવસીભાઇ ગોવાભાઇ નંદાણીયા રહે.વ્યારા હિટાચીમશીનચેસીસનં.પીવીએનજેએસ૧૪સીઇ૦૨૧૨૬૧૦૨નામાલિક. (૧૦)હિટાચીમશીનનં. ૨૦૦૧-૫૦૭૮૧નામાલિક. (૧૧)વિજય શંભુભાઇ રાવલરહે.જે.પી.નગરસોસાયટીમાંડવીજી. સુરતજેસીબીનં. જીજે૧૯યુ૫૭૮૬નામાલિક. (૧૨)રવિન્દ્રભાઇ લાલભાઇ કોકણીરહે.કણઝાફાટક,વ્યારાજેસીબીનં.જીજે૨૬સી૬૨૪નામાલિક. (૧૩)રામસિંગભાઇ રમાભાઇ ચૌધરીરહે.કિમડુંગરાતા. માંડવીજી. સુરત.જેસીબીનં. જીજે૧૯એએચ૦૨૩૭નામાલિક. (૧૪)અશોક ધુળાભાઇ ઓડ રહે.દેવનગરસોસાયટી, કામરેજ, જી. સુરતજેસીબીનં. જીજે૧૨બીજે૮૨૪૦નામાલિક. (૧૫)જયસુખ નાગજીભાઇ બલર,રહે.બી-૫૬કલાકુંજસોસાયટી, નાનાવરાછા, સુરતટ્રકનં. જીજે૦૫બીટી૧૯૧૩નામાલિક. (૧૬)રાજુભાઇ રતીલાલભાઇ કોટવાડીયા રહે. ડુંગરીફળીયુ, ઘાંસિયામેઢા, તા.સોનગઢયાંત્રિકબોટનામાલિક. (૧૭)રમેશ છનાભાઇ કોટવાડીયા રહે.ડુંગરીફળીયુઘાંસિયામેઢા, તા.સોનગઢયાંત્રિકબોટનામાલિક (૧૮)નારણ રસિકભાઇ કોટવાડીયા રહે,ડુંગરીફળીયુ, ઘાંસિયામેઢા, તા. સોનગઢયાંત્રિકબોટનામાલિક. (૧૯)જેસિંગભાઇ બાલુભાઇ ચૌધરી રહે.ભાટખાઇતા.માંડવીજી.સુરત, યાંત્રિકબોટનામાલિક. (૨૦)ટ્રકનં.જીજે-૦૫-એટી-૦૧૩૨ ના ટ્રક ડ્રાઇવર-કિશોર લાલજીભાઇ પટેલ,તથા માલિક-હિતેષ ગોવર્ધનભાઇ પટેલ,રહે.સારવહન,વાંસદા,જી.નવસારી. (૨૧)ટ્રકનં.જીજે-૨૬-ટી-૪૧૫૯ ના ડ્રાઇવર નિતેશ રમેશભાઇ ગામીત તથા માલિક જયેશ મનુંભાઇ ગામીત.રહે. ૩૪,ઇસ્લામપુરા રેસ્ટહાઉસની સામે, સોનગઢ-તાપી (૨૨) ટ્રકનં. જીજે-૨૬-ટી-૭૨૭૧ નાડ્રાઇવર વિપુલ છગનભાઇ ગામીત અને માલિક વિપુલ રોશનભાઇ શાહ રહે.નવા બસસ્ટેશન પાસે,વ્યારા-તાપી. (૨૩)ટ્રકનં.જીજે-૧૬-ડબલ્યુ-૬૨૨૨ નાડ્રાઇવર તથા માલિક લોરેન્સ મહેન્દ્રભાઇ ગામીત.રહે.ઉપલુફળિયુ,લખાલી,તા.વ્યારા-તાપી. (૨૪)ટ્રકનં.જીજે-૧૫-ટી-૨૫૧૨ નાડ્રાઇવર મયુર કરશન ચૌધરી તથા માલિક કરશન ભાણકા ચૌધરી રહે.ડુંગળીફલીયુ,ભાણપુર પાંચપીપળા,તા. સોનગઢ-તાપી. (૨૫)ટ્રકનં.જીજે-૨૬-ટી-૩૬૦૮ ના ડ્રાઇવર વિનોદ અશોક ગામીત તથા માલિક છગનભાઇ શિયડા.રહે.આશ્રમફળીયુ,લખાલી,તા.વ્યારા-તાપી (૨૬)ટ્રકનં.જીજે-૦૯-ઝેડ-૮૧૮૫ નાડ્રાઇવર પ્રદીપ નિલેશભાઇ ચૌધરી તથા માલિક ધનાભાઇ આર.ગામિત.રહે.ઉખલદા,તા.સોનગઢ-તાપી (૨૭)ટ્રકનં.જીજે-૨૬-ટી-૨૬૨૬ નાડ્રાઇવર પીલજીભાઇ મગનભાઇ ગામીત તથા માલિક મગનભાઇ રતાભાઇ ગામીત.રહે.દશવાડા,તા.સોનગઢ (૨૮)ટ્રકનં.જીજે-૨૧-વી-૫૨૧૭ નાડ્રાઇવર તથા માલિક અરવિંદ ડાહ્યાભાઇ પટેલ રહે.નાંદરખા,તા.ગણદેવીજી-નવસારી. (૨૯)ટ્રકનં જીજે-૧૯-વી-૦૮૭૩ ના ડ્રાઇવર તથા માલિક મનિષ ભાઇ બિરીનદર પ્રસાદ.રહે.સારોલીજી.સુરત્ (૩૦)ટ્રકનં.જીજે-૦૫-એટી-૦૭૦૯ નાડ્રાઇવર તથા માલિક ભિવુષણ પાટીલ.રહે. લિંબાયત-સુરત (૩૧)ટ્રકનં. જીજે-૨૧-ટી-૩૦૯૯ ના ડ્રાઇવર તથા માલિક કૌશીક વસંતભાઇ આહિરરહે. ઉંડાચ,તા.ગણદેવીજી.નવસારી (૩૨)ટ્રકનં.જીજે-૧૬-ડબલ્યુ-૮૪૦૯ ડ્રાઇવર તથા માલિક અશોક ડાહ્યાભાઇ આહિર.રહે.બલવાડાતા.ચીખલીજી-નવસારી. (૩૩)ટ્રકનં.જીટીઓ-૨૦૫૯ ના ડ્રાઇવર તથા માલિક અરવિંદ બાલુ ભાઇ ચોગીયા.રહે. ૪૬,માછીયાફળીયુ,શિસોર, તા. સોનગઢજી-તાપી (૩૪)ટ્રકનં.જીજે-૨૬-ટી-૨૬૪૬ ના ડ્રાઇવર રોબીન રવજીભાઇ ગામિત તથા માલિક પ્રકાશ ગુરજી ગામિત રહે.મહાવીરકોમ્પ્લેક્ષ,વ્યારાજી-તાપી (૩૫)ટ્રકનં.જીજે-૬-ટીટી-૯૩૫૬ ના ડ્રાઇવર અયુબશેખ અસલમભાઇ તથા માલિક સુમનભાઇ,રહે.ખેરવાચીખલીજી. નવસારી (૩૬)ટ્રકનં.જીજે-૩-ટી-૩૦૯૩ નાડ્રાઇવર તથા માલિક મનોજ બુધીયાભાઇ ચૌધરી,રહે.ઘાંસિયા મેઢાસોનગઢ (૩૭)ટ્રકનં.જીજે-૨૧-વી-૨૩૧૩ ના ડ્રાઇવર અરવિંદ ખંડુભાઇ પટેલ. રહે.દુબળાફળીયુ,વાંસદાજી.નવસારી (૩૮)ટ્રકનં. જીજે૨૬ટી૨૪૩૫ના ડ્રાઇવર નવીન ગામીત,રહે.ઝાકળીયાતા.સોનગઢ તથા માલિક જીજ્ઞેશભાઇ,રહે.આંબીયા, (૩૯)ટ્રકનં. ડીએન-૦૯-એમ-૯૩૪૬ ના ડ્રાઇવર વિપુલ ચન્દ્રસિંગ ચૌધરી તથા માલિક જીજ્ઞાશાબેન કલ્પેશભાઇ પ્રજાપતી,રહે. ઘરનં. ૬,સ્કુલફળિયુ, સેલવાસ, દાદરાનગરહવેલી.    (૪૦)ટ્રકનં.જીજે-૦૫-બીયુ-૦૧૧૧ ના ડ્રાઇવર રામસંગ છગનભાઇ ભુવા,માલિક રત્ના મોતીભાઇ ભરવાડરહે. કામરેજજી. સુરત (૪૧)ટ્રકનં.જીજે-૨૧-ટી-૭૨૩૬ નાડ્રાઇવર શુકરભાઇ ગામાભાઇ ગામિત તથા બલવંત દેવા ભાઇઆહિર,રહે. કનસાડ,સચીનજી. સુરત. (૪૨) ટ્રકનં.જીજે-૦૫-એટી-૨૨૩૦ ના ડ્રાઇવર હસુભાઇ માવલીયા ગામીત તથા માલિક મહેશ ડાહ્યાભાઇ આહીર,રહે.કનસાડ,સચીનજી. સુરત (૪૩)ટ્રકનં. જીજે-૦૫-એઝેડ-૬૪૮૮ ના ડ્રાઇવર તથા માલિક હર્ષદ છગનભાઇ ઘેવરીયા,રહે. ૧૦૫, ક્રિષ્નારોહાઉસ, પાસોદરા, કામરેજજી. સુરત. (૪૪)ટ્રકનં. જીજે-૦૫-બીટી-૧૯૧૩ નાડ્રાઇવર માંગુભાઇ ભાભોર તથા માલિક હર્ષદ છગનભાઇ ઘેવરીયા,રહે.૧૦૫,ક્રિષ્નારોહાઉસ,પાસોદરા,કામરેજ (૪૫)ટ્રકનં.જીટીટી-૬૫૨૧ નાડ્રાઇવર રંછીભાઇ ભાણકાભાઇ ચૌધરી તથા માલિક રમણ છગનભાઇ ચૌધરી,રહે.નવંફળિયુ,ઘાંસિયામેઢાતા. સોનગઢજી.  (૪૬)ટ્રકનં.જીજે-૨૧-ટી-૬૯૮૪ ના ડ્રાઇવર નિલેષ ચીમન ભાઇ ગામીત તથા માલિક કલ્પેશ ગુમાનભાઇ ચૌધરી,રહે. બેડકુવાતા. વાલોડજી. તાપી. (૪૭)ટ્રકનં.જીજે-૦૫-ડબલ્યુ-૯૯૩૩ ના ડ્રાઇવર રાહુલ રામસિંગભાઇ ચૌધરી તથા માલિક નવીન જગદીશભાઇ ચૌહાણ,રહે.ઘરનં.૫૧,રોહિતફળિયુ, અરેઠ,તા.માંડવીજી. સુરત (૪૮) ટ્રકનં. જીજે-૦૬-એટી-૦૩૯૬ ના માલિક લાલજી પ્રેમજીભાઇ વણઝારા.(સરનામુંમળેલનથી) (૪૯) ટ્રકનં. જીજે-૦૫-બીટી-૦૯૦૯ ના માલિક ભરત મોહનભાઇ કેવડીયા. (સરનામુંમળેલનથી) (૫૦) ટ્રકનં.જીજે-૨૧-વી-૦૬૧૫ ના માલિક સુરેશ વિશરામ પાટીલ, રહે.સાયણ, તા. ઓલપાડ, સુરત. (૫૧) ટ્રકનં. જીજે-૦૫-વાયવાય-૭૪૫૨ ના માલિક ભરત ડાહ્યાભાઇ પરમાર,રહે.પીપોદરાતા. માંગરોળ,સુરત (૫૨) ટ્રકનં.જીજે-૦૬-વાયવાય-૯૭૫૦ ના માલિક સુમન બાલુભાઇ ચૌધરી,રહે.મોરદેવી,વાલોડ,તાપી (૫૩) ટ્રકનં.જીજે-૦૨-ઝેડ-૮૮૯૬ ના માલિક પંકજ કરશન ચૌહાણ, ૭૨,તાતરવાસ્, મોરેદા, મહેસાણા. (૫૪) ટ્રકનં. જીજે-૦૫-એયુ-૮૮૦૮ ના માલિક જયકુમાર પ્રવિણ ભાઇજાદવ.(સરનામુંમળેલનથી) (૫૫) ટ્રકનં. જીજે-૦૫-એઝેડ-૬૯૫૩ ના માલિક ભરત વલ્લભાભાઇ કોકડીયા, રહે.તુલશીશ્યામસોસાયટી,પુણા (૫૬) ટ્રકનં.જીજે-૦૬-એટી-૩૦૧૬ ના માલિક અંકુર બાલચંદ્ર ડોલવાલા, ૨૦૨, પ્રિતવીલા,ઇન્ડ.સોસા.વડોદરા (૫૭) ટ્રકનં. જીજે-૧૯-ટી-૯૭૩૮ ના માલિકનું નામ તથા સરનામું મળેલનથી. (૫૮) ટ્રકનં. જીજે-૧૬-એક્ષ-૬૬૮૪ ના માલિક રોશન ચંદુભાઇ ગામીત, ૨૩૦, પટેલફળિયુ,ચીખલીભેંસરોટ. (૫૯) ટ્રકનં.જીજે-૦૫-બીયુ-૫૦૨૭ ના માલિક મુકેશ મગનભાઇ ગોધાણી, સુગમરોહાઉસ, કામરેજ,સુરત (૬૦) ટ્રકનં. જીજે-૦૫-વાયવાય-૭૬૩૩ના માલિકનુંનામ તથા સરનામું મળેલનથી.. (૬૧) ટ્રકનં.જીજે-૦૩-એટી-૪૯૪૩ ના માલિક હરસુખ ચનાભાઇ બુટાણી, ૨૨૬,જીવનધારાસોસા.ખટોદરા, (૬૨) ટ્રકનં.જીજે-૧૯-યુ-૩૮૩૮ ના માલિક અલ્પેશર ઘુભાઇ સોજીત્રા,૧૧,ક્રિશ્નારેસી. ખોલવડ, કામરેજ. (૬૩) ટ્રકનં. જીજે-૦૫-એવી-૪૨૮૯ ના માલિક મુકેશ બાબુભાઇ કસવાલા, આંબોલી, કામરેજ, સુરત (૬૪) ટ્રકનં. જીજે-૦૫-એઝેડ-૮૭૭૬ નામાલિક નવઘણ ગંગાદાસ ભરવાડ, આંત્રોલી, કામરેજ, સુરત. (૬૫) ટ્રકનં. જીજે-૨૬-ટી-૪૭૪૦ નામાલિક ચેતન મધુભાઇ કાકલોતર, માંડળ, સોનગઢ, જી.તાપી (૬૬) જેસીબીનં. જીજે-૧૩-ઇઇ-૦૦૧૮ ના માલિક દેવજી ધનાભાઇ માડમ, ભુરીવેલતાડકુવા,વ્યારા.. (૬૭) જેસીબીનં.જીજે-૧૪-એમ-૫૮૩૦ ના માલિક રુડા રમાભાઇ ભરવાડ,ઉચવાણ, ઉમરપાડા,સુરત (૬૮) જેસીબીનં. જીજે-૨૬-સી-૬૩૯ ના માલિક પ્રવિણ અર્જુન ગામીત,વડકુઇ, ઉચામાલા, વ્યારા (૬૯) જેસીબીનં. જીજે-૨૬-સી-૮૪૮ ના માલિક રવીન દાજીભાઇ ચૌધરી,સિસોર, વ્યારા.જી.તાપી (૭૦) જેસીબીનં.જીજે-૨૬-સી-૯૬૮ ના માલિક અર્જુન કશનજી ચૌધરી,ઉચામાલા,વ્યારાજી.તાપી (૭૧) જેસીબીએન્જીનનં.૯૪૦૮૯૬૩૭ ના માલિકનું નામ મળી શકેલ નથી. (૭૨) જેસીબીએન્જીનનં.૪૪૨૨૯૫૭૧૧૨૧૭૬૯ ના માલિકનું નામ તથા સરનામું મળેલનથી. (૭૩) જેસીબીએન્જીનનં. ૩૩૬/૪૦૧૦૬/૦૧/૯૦૦/૬ ના માલિકનું નામ તથા સરનામુંમળેલનથી.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application