Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગરુડેશ્વર ના કોઠી ગામ માંથી મહાકાય મગર ઝડપાયો

  • February 23, 2018 

તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા:નર્મદા જિલ્લા ના ગરુડેશ્વર તાલુકા ના કોઠી ગામે શુક્રવાર નારોજ એક મહાકાય મગર દેખાતા ગ્રામજનો એ વાઈલ્ડ સેવિયર ક્લબ ના માઈકલ વસાવા ને જાણ કરતા ક્લબ ના માઈકલ વસાવા અનિલ વસાવા અને સુનિલ શ્રીમાળી સહીત ના સભ્યો ત્યાં દોડી ૯ ફૂટ લમ્બો અને ૧૫૦ કિલો જેવું વજન ધરાવતા એક મગરને ઝડપી પાડી તેને સરદાર સરોવર ડેમ માં છોડી મુકાયો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application