Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગમા જિલ્લા કક્ષાની 62મી સુબ્રટો ફૂટબોલ કપ સબ જુનિયર સ્પર્ધા યોજાશે

  • July 15, 2023 

ચાલુ વર્ષે 62મી સુબ્રટો ફૂટબોલ કપ ઇન્ટરનેશનલ ફૂટબોલ ટુર્નામેન્ટ–2023 યોજાનાર છે. જે અંતર્ગત ડાંગ જિલ્લામા જિલ્લા કક્ષાની ફૂટબોલ સ્પર્ધાનુ આયોજન હાથ ધરવામા આવનાર છે. આ સ્પર્ધામા ભાગ લેનાર તમામ શાળાઓ એ www.subrotocup.in પર જઇને તમામ ખેલાડીઓનુ વ્યક્તિગત એન્ટ્રી કરવાની રહેશે, અને રૂપિયા 2000 એન્ટ્રી ફી ભરવાની રહેશે તેમજ શાળાના લેટર પેડ ઉપર ખેલાડી, કોચ અને મેનેજરના નામ સાથે શાળાના આચાર્યાશ્રીના સહી સિક્કા સાથે અને ઓનલાઇન એન્ટ્રીની વિગત અને ફી રસીદ જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, જિલ્લા પ્રાશિક્ષણ કેન્દ્ર ડાંગ, સાપુતારા ખાતેની કચેરીમા તા.15-07-2023ના રોજ સાંજના 5 કલાક સુધીમા જમા કરાવવા માટે એક અખબારી યાદીમા જણાવાયુ છે. તેમજ વધુ સપંર્ક માટે 9898621979 સપંર્ક કરવા જણાવાયુ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application