Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉચ્છલના ભડભૂંજામાં પાણી ની મોટર ચાલુ કરવા ગયેલા ઇસમનું મોત

  • February 23, 2018 

ઉચ્છલ:ઉચ્છલ તાલુકાના ભડભૂંજા ગામના સ્ટેશન ફળીયામાં રહેતા દિનેશભાઈ રામદાસભાઈ કાથુડ (ઉ.વ.૩૬) આજરોજ એટલેકે તા.૨૩મી ફેબ્રુઆરી નારોજ આશરે ૧૨:૦૦ કલાકના અરસામાં નદી ફળિયામાં બાપુ હનીયાભાઈ ના ખેતરમાં આવેલ બંગલીમાં ઇલેક્ટ્રિક બોર્ડ પર પાણીની મોટર ચાલુ કરવા જતાં આકસ્મીક રીતે જમણા પગને તળિયા પર ઇલેક્ટ્રિક કરંટ લાગતા મોત નીપજ્યું હોવાની ફરિયાદ ઉચ્છલ પોલીસ મથકે કુસુમબેન દિનેશભાઇ કાથુડ નાએ કરી હતી જેમની ફરિયાદ ના આધારે પોલીસે અકસ્માત મોતનો ગુન્હો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application