Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

માંડવી:લાયન્સ ક્લબ દ્વારા બાળકોને નોટબુક વિતરણ કરવામાં આવ્યું

  • July 04, 2018 

શૈલેષભાઈ પ્રજાપતિ દ્વારા માંડવી:લાયન્સ ક્લબ ઓફ માંડવી ટાઉન અને લાયન્સ ક્લબ ઓફ આહવા-ડાંગ દ્ધારા તા.3 જુલાઈ નારોજ માંડવી તાલુકામાં જુદાજુદા સ્થળે આવેલ પ્રાથમિક શાળા અંધાત્રી,માંડવી કુમાર શાળા,પ્રાથમિક શાળા રજવાડ તેમજ હાથ ફળિયા પ્રાથમિક શાળા સુરાલી મઢી વિસ્તારમાં ધોરણ 3 થી ધો.8 ના આશરે વિધાર્થીઓ ને ભોજન બાદ નોટબુક વિતરણ કર્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application