Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

માંડવી:કરંટ લાગવાથી ભેંસનું મોત

  • July 01, 2018 

શૈલેષભાઈ પ્રજાપતિ દ્વારા તાપીમિત્ર ન્યુઝ,માંડવી:માંડવી ખાતે આવેલ સરકારી હોસ્પિટલ પાછળ એક ભેંસને કરંટ લાગવાથી મોત નીપજ્યું હતું. શૈલેષભાઈ પ્રજાપતિ દ્વારા તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:માંડવી ખાતે આવેલ સરકારી હોસ્પિટલ પાછળ આજરોજ સવારે ઘાસ ચરવા માટે નિકળેલી એક ભેંસને કરંટ લાગવાથી મોત નીપજ્યું હતું.જેના કારણે ભેંસના મલિક રણછોડભાઈ ભરવાડને આર્થિક રીતે નુકશાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે.કારણે કે દુધણી ભેંસો પર જ એમનું પરિવારનું ગુજરાન ચાલતું હતું.એકાએક કરંટ લાગવાથી ભેંસનું મોત નિપજતાં પરિવાર ઉપર આફત આવી પડી છે,બીજી તરફ જીઇબી-બોર્ડ વાળાની બે દરકારી પણ સામે આવી છે.બનાવ અંગે જીઇબી બોર્ડના કર્મચારીઓને જાણ કરવામાં આવતા દોડતા થયા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application