ડાંગ જીલ્લાના આહવા તાલુકાના આહવા-ચીખલી રોડ પર માલદારી ગામે રાત્રે ડમ્પર ચાલક જીતેન્દ્રભાઈ સપંદભાઈ કામડી(ઉ.વ.39) રહે,સરવર તા.વઘઇ જી.ડાંગ નાએ ડમ્પર ના સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા ડમ્પર રોડની બાજુમાં આવેલા ઊંડા કોતરમાં પડ્યું હતું. જેથી ચાલક જીતેન્દ્રભાઈ કામડી ને માથાના ભાગે ગંભીર ઈજા થતા ઘટના સ્થળે જ મોત નીપજયું હતું.
ઘટના અંગે પોલીસને જાણ થતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application