Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ-લક્કડકોટ માર્ગ પરથી નશો કરી બાઈક વાંકીચુકી ચલાવતા એક પકડાયો

  • November 24, 2020 

સોનગઢ પોલીસ સ્ટાફના માણસો વાહનચેકિંગ હતા તે દરમિયાન સોનગઢ –લક્કડકોટ માર્ગ પરથી એક મોટર સાયકલ નંબર જીજે/19/એલ/7433 નો ચાલક છોટુભાઈ ઉર્ફે બબલુભાઈ સુલ્તાનભાઈ પ્રજાપતિ હાલ રહે, પરોઠા હાઉસ, વિજયભાઈ બેડ્સે, જીજાઉ લેબ વાળા ના મકાનમાં ભાડેથી, મૂળ રહે,ઉદયપટ જી.ઝૂનઝૂન-રાજસ્થાન નાનો કેફી પીણાનો નશો કરી લોકોની જિંદગી જોખમમાં મુકાય તે રીતે ડ્રાયવીંગ લાયસન્સ વગર બાઈક વાંકીચુકી હંકારી લાવતા પકડાઈ ગયો હતો.

 

બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ રાજેશભાઈની ફરિયાદના આધારે બાઈક ચાલક વિરુધ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application