Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બારડોલી-કડોદરા વચ્ચે દસ્તાન ફાટક પાસે 2 લક્ઝરી બસ વચ્ચે અકસ્માતમાં 20 મુસાફરોને ઇજા

  • November 19, 2020 

સુરત અને બારડોલી વચ્ચે દસ્તાન ફાટક પાસે 2 લક્ઝરી બસ વચ્ચે અકસ્માતમાં 20 મુસાફરોને ઇજા પહોંચી છે. તમામને સારવાર માટે સુરત અને બારડોલીની હોસ્પિટલોમાં ખસેડાયા છે. જોકે કોઈનું મોત નીપજ્યાના સમાચાર નથી.

 

બધાને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે. બસ મહારાષ્ટ્રથી આવતી હતી. ફાટક પાસે ઉભેલી બસમાં બીજી બસ ઘુસી જતા અકસ્માત થયો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News