Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારી જિલ્લામાં ગુરૂવારે ૦૪ કોરોના પોઝીટીવ કેસ નોધાયાં

  • June 24, 2021 

નવસારી જિલ્લામાં અત્યાર સુધી કોરોના મહામારીના શંકાસ્પદ વ્યક્તિઓના ૨૯૦૯૪૮ જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે. ગુરૂવારે કોરોના પોઝીટીવના નવા ૦૪ કેસ નોધાયા છે. જયારે ૦૩ દર્દીઓ સારા થતા તેઓને રજા આપવામાં આવી છે.

 

 

 

 

આજદિન સુધીમાં કુલ ૭૧૩૩ પોઝીટીવ કેસો નોંધાયા છે. જિલ્લામાં કુલ ૩૮ કોવીડ હોસ્પીટલમાં ઍક્ટીવ કેસ છે. કુલ ૬૯૦૬ દર્દીઓને રજા આપવામાં આવી છે. કોરોનાથી આજદિન સુધીમાં ૧૮૯ વ્યકિતઓના મૃત્યુ થયા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application