Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉકાઈ પાથરડા કોલોનીનો યુવક નશા ની હાલતમાં ઝડપાયો

  • October 21, 2020 

સોનગઢ પોલીસ સ્ટાફના માણસો સોનગઢ-લક્કડકોટ માર્ગ ઉપર વાહન ચેકીંગમાં હતા તે દરમિયાન યોગેશભાઈ સીતારામ મહાજન રહે, પાથરડા કોલોની-ઉકાઈ નો વગર પાસ પરમીટે કોઈ કેફી પીણાનો નશો કરેલી હાલતમાં પકડાઈ ગયો હતો,

 

બનાવ અંગે હેડકોન્સ્ટેબલ વિપુલભાઈ ની ફરિયાદના આધારે યોગેશ મહાજન વિરુધ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.(સાંકેતિક તસ્વીર)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application