Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢમાં લક્કડકોટ માર્ગ પરથી નશાની હાલતમાં બાઈક ચાલક પકડાયો

  • October 21, 2020 

સોનગઢ પોલીસ સ્ટાફના માણસો સોનગઢ-લક્કડકોટ માર્ગ પર વાહન ચેકીંગમાં હતા તે દરમિયાન અનીલ રમેશભાઈ થોરાટ રહે, વર્કશોપ,ઉકાઈ-સોનગઢ નો કોઈ કેફી પીણાનો નશો કરી પોતાની કબજાની યામાહા કંપનીની મોટર સાયકલ નંબર જીજે/26/એફ/8535 ને લોકોની જિંદગી જોખમાય તે રીતે વાંકીચુકી હંકારી લાવી,મોટર સાયકલના જરૂરી કાગળો તેમજ વાહન ચલાવવાનું લાયસન્સ સાથે નહી રાખી પકડાઈ ગયો હતો.

 

બનાવ અંગે હેડકોન્સ્ટેબલ વિપુલભાઇ ની ફરિયાદના આધારે અનીલ થોરાટ વિરુધ્ધ ગુનો દાખલ કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.(સાંકેતિક તસ્વીર)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News