Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ:રાહદારીના જીવને જોખમાય તે રીતે ટ્રેક્ટર હંકારતા ચાલક વિરુદ્ધ કાર્યવાહી

  • October 17, 2020 

સોનગઢ : સોનગઢ પોલીસ સ્ટાફના માણસો આજરોજ વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન મેહુલભાઈ પુન્યાભાઈ ગામીત (ઉ.વ.20) રહે, ખાંજર ગામ,દાદરી ફળિયું-સોનગઢ નો ટાઉનમાં સાર્વજનિક હાઇસ્કુલ થી ઓટા રોડ પર પોતાની કબજાનું ટ્રેક્ટર નંબર જીજે/26/ઈ/187 ને આવતા જતા રાહદારીઓની તેમજ પોતાની જિંદગી જોખમ માં મુકાય તે રીતે ગફલતભરી રીતે ટ્રેક્ટર હંકારી લાવી ટ્રેક્ટર ચલાવવાનું લાયસન્સ તથા રજીસ્ટ્રેશન ના જરૂરી કાગળો સાથે નહી રાખી પકડાઈ ગયો હતો,

 

બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ વિનનભાઈ બાબુભાઈ ની ફરિયાદના આધારે ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News