દેશ દુનિયામાં મહામારી ઘોષિત થઇ ચૂકેલા કોરોના ની જ્યાં સુધી વેક્સિન ન શોધાઈ ત્યાં સુધી તેનાથી બચવા માટે જાગૃતિ એજ માત્ર ઉપાય છે, એસએમએસ એટલે કે, સૅનેટાઇઝર માસ્ક અને સોસીયલ ડિસ્ટન્સ રાખીનેજ કોરોનને આપણે દૂર રાખી શકીએ તેમ છે, જેને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા જન જાગૃતિ અર્થે અનેકો પ્રયાસો થઇ રહ્યા છે,
ત્યારે ભારત સરકારના કોવિડ-19 જન આંદોલન ના ભાગરૂપે તાપી જિલ્લા સેવાસદન ખાતે આવેલ કલેકટર કચેરી સહિતની અન્ય કચેરીઓમાં કોરોના જાગૃતિ અંગેના સપથ તમામ અધિકારીઓ કર્મચારીઓ એ લીધા હતા. તે વખતની તસ્વીરી ઝલક
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500