રાજપીપળા શહેર ના મહાવિદ્યાલય રોડ પર મેસ્ટ્રો ગાડી ના ચાલકે પાછળ થી એક એક્ટિવા ને અથાડતા એક્ટિવા સવાર નું મોત થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર મહા વિદ્યાલય ના ગેટ પાસે ગતરોજ એક મેસ્ટ્રો ગાડી નંબર જીજે/22/એફ/3772 ના ચાલકે પોતાની ગાડી પુર ઝડપે ચલાવી લાવી એકટીવા ગાડી નંબર જીજે/22/કે/7971 સાથે પાછળથી ટક્કર મારતા એક્ટિવા પર સવાર પ્રેમજીભાઈ ધનજીભાઈ પટેલ(ઉ.વ.66) ને માથામાં ગંભીર ઇજાઓ થતા સારવાર દરમ્યાન તેમનું મોત થતા રાજપીપળા પોલીસે મેસ્ટ્રો ચાલાક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application