વ્યારા વીરપુર ગામની સીમમાં નેશનલ હાઇવે ને અડીને આવેલા ઉમિયાજી હોટલ માં રેડ..
ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલ બાયો ડીઝલ સહિત શંકાસ્પદ ખાદ્ય તેલ ઝડપાયું.
જિલ્લા પુરવઠા,વ્યારા મામલતદાર, ફૂડ એન્ડ ડ્રગ સહિત પોલીસની ટિમ દ્વારા તપાસ હાથ ધરાઈ.
8200 નું શંકાસ્પદ ખાદય તેલ, 270 લીટર બાયો ડીઝલ જેની કિંમત 15,660 સહિત પાંચ લાખની કિંમત નો ટેમ્પો જપ્ત કરી ટોટલ 5,23,860 રૂપિયા ની કિંમત નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી..
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500