Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સીંગપુર માંથી દુકાનમાં સંતાડેલો દારૂ સાથે એકની અટક

  • October 01, 2020 

સોનગઢ તાલુકાના સીંગપુર ગામના નિશાળ ફળીયામાં રહેતો નાનુભાઈ ફતેસિંગભાઈ ગામીતે દુકાનની અંદર સંતાડી મુકેલ મહારાષ્ટ્ર બનાવટની દેશીદારૂ સુગંધી સંતરાની બાટલીઓ સાથે પોલીસ રેડમાં આજરોજ પકડાઈ ગયો હતો.

 

આ બનાવમાં પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઈ પ્રેમાભાઈની ફરિયાદના આધારે ઉકાઈ પોલીસ મથકે નાનુભાઈ ગામીત વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application