Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પ્રોહીબિશન ના ગુના માં એક વર્ષ થી નાસતા ફરતા આરોપીને ઝડપી લેતી એલસીબી,નર્મદા

  • September 29, 2020 

નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ ની કડક સૂચના ના અનુસંધાને નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા એલસીબી પી.આઈ એ.એમ પટેલ,પીએસ આઇ સી.એમ.ગામીત,એલસીબી ટીમે બાતમીના આધારે રાજપીપળા પો.સ્ટે.ના પ્રોહીબિશન ના ગુના માં એક વર્ષ થી નાસતા ફરતા દિપક અંબાલાલ તડવી, રહે.ઝેર,નિશાળ ફળિયું તા.ગરુડેશ્વર,નર્મદા ને રાજપીપળા પો.સ્ટે.ના પ્રોહીબિશન ના ગુના ના કામે આજરોજ પોતાના ઝેર ખાતે ના ઘરે થી ઝડપી પાડી આવતા એલસીબી ટિમ નર્મદા એ તેની અટક કરી વધુ કાર્યવાહી માટે રાજપીપળા પો.સ્ટે. માં સોંપ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application