Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ જિલ્લામાં હિન્દી પખવાડિયાની ઉજવણી

  • September 29, 2020 

ડાંગ જિલ્લામા હિન્દી પખવાડિયાની ઉજવણી કરવામા આવી હતી. નહેરુ યુવા કેન્દ્રના સંયોજક શ્રી અનુપ ઇન્ગોલે તરફથી પ્રાપ્ત વિગતો અનુસાર હિન્દી પખવાડિયાનું ઉજવણી નિમિત્તે ડાંગ જિલ્લાના ૧૫ ગામોના ૫૫ સ્પર્ધકો પાસે નિબંધ લેખન સ્પર્ધા સહીત પોસ્ટર રાઈટીંગ સ્પર્ધા અને સુત્ર લેખન હરીફાઈ  યોજવામાં આવી હતી.

 

હિન્દુસ્તાનમાં હિન્દી ભાષાના મહત્વને ઉજાગર કરતા ઉજવાયેલા આ કાર્યક્રમમાં ભાગ લેનારા તમામ સ્પર્ધકો રાજ્ય કક્ષાની નિબંધ લેખન, પોસ્ટર રાઈટીંગ અને સુત્ર લેખનની સ્પર્ધામાં ભાગ લેવા જશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application