નવી દિલ્હી:આધારની ઓફિશિયલ વેબસાઈટ પરથી તમે જાણી શકશો કે તમારા આધારકાર્ડનો ક્યાં-ક્યાં ઉપયોગ થયો છે.એના માટેhttps://resident.uidai.gov.in/home પર જાવ.હવે Aadhaar Authentication History પર ક્લિક કરો.નવા પેજમાં એક ખાનામાં આધાર નંબર નાખવાનો છે.બીજા ખાનામાં સિક્યુરિટી કોડ નાખવાનો છે.આ પછી તમને મોબાઇલ પર OTP મળશે.આ પ્રક્રિયા પૂરી કરતા છેલ્લા છ મહિનાની વિગતો મળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application