Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારી જિલ્લામાં આજે નવા 9 કેસો નોંધાયાં, 66 કટીવ કેસ

  • September 24, 2020 

કોરોના મહામારી (કોવિડ-19)ના સંક્રમણને રોકવા માટે સરકારશ્રીની સુચનાઓનું નવસારી જિલ્લામાં ચુસ્તપણે પાલન થાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગંભીરતાથી વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. જે અનુસંધાને જિલ્લામાં અત્યાર સુધી કોરોના મહામારીના શંકાસ્પદ વ્યક્તિઓના 53605 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે.

 

જિલ્લામાં આજે નવા 09 કેસો નોંધાયાં છે. આજદિન સુધીમાં કુલ 1118 પોઝીટીવ કેસો નોંધાયા છે. જિલ્લામાં કુલ 66 કોવીડ હોસ્પીટલમાં ઍક્ટીવ કેસ છે. આજદિન સુધી 954 દર્દીઓને રજા આપવામાં આવી છે. કોરોનાથી અત્યાર સુધીમાં 98 ના મૃત્યુ થયા છે.                                        


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application