Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

લક્કડકોટ માર્ગ પરથી નશાની હાલતમાં ટોકરવા ગામનો યુવક પકડાયો

  • September 23, 2020 

સોનગઢના લક્કડકોટ માર્ગ પરથી હનુમાનજીના મંદિર પાસેથી હિતેશભાઈ સુમનભાઈ ગામીત રહે, ટોકરવા ગામ, ધાટ ફળિયું તા.સોનગઢ નો વગર પાસ પરમીટે જાહેરમાં દારૂ જેવા કોઈ કેફી પીણું પી નશાની હાલતમાં સોનગઢ પોલીસના હાથ પકડાઈ ગયો હતો.

 

બનાવ અંગે હેડકોન્સ્ટેબલ સતીષભાઈ નાનસિંગભાઈ ની ફરિયાદના આધારે હિતેશ ગામીત વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application