Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કરજણ નદી માં ડૂબેલા બે બાળકો ની બીજા દિવસે પણ કોઈ ભાળ મળી નથી:બાળકો ને શોધવા બોટ મંગાવાઈ 

  • September 23, 2020 

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકા ના ભદામ ગામ ની કરજણ નદી માં સોમવારે નાહવા પડેલા પાંચ બાળકો પૈકી 2 બાળકો પાણીમાં ગરકાવ થયા બાદ તેમની શોધખોળ કરાઈ હતી. જોકે સોમવારે સાંજે અંધારું થઈ જતા ફાયર ટિમ પરત ફર્યા બાદ મંગળવારે સવાર થી પાલિકા ની ફાયર ટિમેં બોટ મારફતે પણ બે બાળકો ની શોધખોળ શરૂ કરી હતી છતાં સાંજ સુધી કોઈ પત્તો લાગ્યો ન હોય બાળકોના પરિવાર માં ચિંતા નું મોજું ફરી વળ્યું હતું. ત્યારે જો આજે બાળકો ની બીજા દિવસે ભાળ ન મળે તો ત્રીજા દિવસે એટલે કે બુધવારે પાણી માંથી આપોઆપ મૃતદેહ બહાર આવી જશે તેવી અટકળો પણ સ્થાનિકો માં સંભળાઈ રહી હતી.(ભરત શાહ દ્વારા રાજપીપળા)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News