Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢમાં સર્વિસ રોડ ઉપર રોંગ સાઇટે ટ્રક હંકારતા ચાલક સામે ગુનો નોંધાયો

  • September 21, 2020 

સોનગઢ પોલીસ સ્ટાફના માણસો વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન સોનગઢના ઇસ્લામપુરા ટેકરા,સર્વિસ રોડ ઉપર મહેશભાઈ રેમટીયા ગામીતે ટ્રક નંબર જીજે/19/વી/6455 ને પુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી પોતે તથા હાઇવે ઉપર ચાલતા અન્ય વાહન ચાલકોનું જીવ જોખમાય તે રીતે બેફામ અને બેદરકારી રીતે ટ્રક હંકારતા તથા વાહન ના જરૂરી આરટીઓ ને લાગતા કાગળો નહીં રાખી પકડાઈ ગયો હતો.

 

આ બનાવમાં હેડ કોન્સ્ટેબલ વિનનભાઈ ની ફરિયાદના આધારે મહેશ ગામીત વિરુધ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરી નિયમોનુસાર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application