સોનગઢ તાલુકાના આમલી ગામના ડુંગરી ફળીયામાં રહેતી વંતાબેન દિલીપભાઈ ગામીતે પોતે પોતાના ઘર પાછળ પજારીમાં એક કાપડની થેલીઓમાં સંતાડેલી મુકેલ દેશીદારૂના મુદ્દામાલ સાથે એલસીબી પોલીસની રેડમાં પકડાઈ ગઈ હતી. આ બનાવમાં હેડકોન્સ્ટેબલ જયેશભાઈ ની ફરિયાદના આધારે વંતાબેન ગામીત વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application