ડેમના ઉપરવાસ માંથી ફરી પાણીની આવક શરૂ થતાં ડેમના ચાર દરવાજા ચાર ફૂટ સુધી ફરી ખોલવામાં આવ્યા છે.
50 હજાર ક્યુસેક જેટલું પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે..
ડેમના ઉપરવાસ માંથી 92,000 ક્યુસેક પાણી આવતા ડેમની સપાટી 342.54 ફૂટ પર પહોંચી.
ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે..
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500