Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચીમકુવા ગામ માંથી મહિલા બુટલેગર ઝડપાઈ

  • September 17, 2020 

સોનગઢ તાલુકાના ચીમકુવા ગામના અક્ષર ફળીયામાં રહેતી કમળાબેન ભીમસિંગભાઈ ગામીતે પોતે પોતાના કબજામાં ઘરની પાછળના ભાગે સંતાડેલી મુકેલ દેશીદારૂના મુદ્દામાલ સાથે એલસીબી પોલીસની રેડમાં ઝડપાઈ ગઈ હતી. આ બનાવમાં હેડકોન્સ્ટેબલ જયેશભાઈની ફરિયાદના આધારે કમળાબેન ગામીત વિરુદ્ધ આજરોજ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application