Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચોરીની બાઈક સાથે ફરતો એક ઝડપાયો

  • September 14, 2020 

સચીન જીઆઈડીસીમાંથી ચોરીની મોટર સાયકલ લઈને ફરતા ઍકને પોલીસે ઝડપી પાડી ઍક ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ સર્વલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે વખતે મળેલી બાતમીના આધારે ચોરીની મોટરસાયકલ લઈને ફરતા ગોવિંદ હરેરામ રાધેશ્યામ તિવારી (રહે, રામેશ્વર કોલોની સચીન જીઆઈડીસી)ને ઝડપી પાડ્યો હતો.

 

પોલીસની પુછપરછમાં ગોવિંદે બાઈક સચીન જીઆઈસીડી વિસ્તારમાંથી ચોરી કરી હોવાની કબુલાત કરી હતી અને જે મામલે પોલીસમાં ગુનો પણ નોધાયો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application