Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢના સિંગલખાચ માંથી ગોળ અને મહુડાના રસાયણ સાથે મહિલા ઝડપાઈ 

  • September 13, 2020 

સોનગઢ તાલુકાના ગુણસદા ગામના નિશાળ ફળીયામાં રહેતી રમણીબેન શાંતિલાલ ગામીતે પોતાના ઘરની  બાજુના ભાગે આવેલ પજારીમાં સંતાડી મુકેલ દારૂ બનાવવાનું ગોળ અને મહુડાનું  રસાયણના મુદ્દામાલ સાથે ઉકાઈ પોલીસની રેડમાં ઝડપાઈ ગઈ હતી. આ બનાવમાં પોલીસ કોન્સ્ટેબલ સંદીપભાઈ અજીતભાઈની ફરિયાદના આધારે રમણીબેન ગામીત વિરુદ્ધ ઉકાઈ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application