Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગુણસદા માંથી દારૂ બનાવવાના રસાયણ સાથે મહિલા પકડાઈ

  • September 13, 2020 

તા.12મી સપ્ટેમ્બર નારોજ સોનગઢ તાલુકાના ગુણસદા ગામના નિશાળ ફળીયામાં રહેતી તારાબેન હસમુખભાઈ ગામીતે પોતાના ઘરની પાછળ પજારીમાં બે પ્લાસ્ટીકના કારબા મુકેલ દેશીદારૂ બનાવવાનું ગોળ-પાણીનું રસાયણ આશરે 220 લીટરના મુદ્દામાલ સાથે એલસીબી પોલીસની રેડમાં ઝડપાઈ ગઈ હતી. આ બનાવમાં પોલીસ કોન્સ્ટેબલ દિપકભાઇ સેવજીભાઈની ફરિયાદના આધારે તારાબેન ગામીત વિરુદ્ધ ઉકાઈ પોલીસ મથકે ગુનો દાખલ કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application