Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢના આંબા ગામના લાભાર્થીઓને કીટ વિતરણ કરાઈ

  • September 13, 2020 

સોનગઢ તાલુકાના આંબા ગામના લાભાર્થીઓને પ્રયોજના વહીવટદાર સંકલિત ગ્રાન્ટ માંથી માનનીય ડિરેક્ટર શ્રી  કાંતિભાઈ ગામીતના હસ્તે કીટ વિતરણ કરવામાં આવી હતી. કીટ વિતરણ સમયે ગામના આગેવાનો સહિતના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.(તે સમયની એક તસ્વીરી ઝલક)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application