Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉચ્છલના પટેલ ફળીયા માંથી ઈંગ્લીશ દારૂ સાથે એકની અટક

  • September 13, 2020 

ઉચ્છલના પટેલ ફળિયામાં રહેતા વિજયભાઈ મગનભાઈ ગામીત ને ત્યાં ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસોએ રેડ કરી હતી. રેડ દરમીયાન ભારતીય બનાવટનો ઈંગ્લીશદારૂ વિસ્કીની કુલ બાટલી નંગ ૨૦ ના મુદ્દામાલ સાથે વિજય ગામીતને ઝડપી પાડવામાં આવ્યો હતો.

 

બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ સુનિલભાઈ બાલુભાઈ ની ફરિયાદ ના આધારે ઉચ્છલ પોલીસ મથકે વિજય ગામીત વિરુદ્ધ ગુનો દાખલ કરી નિયમોનુસારની કાર્યવાહી કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application