કોરોના વાયરસની મહામારી વચ્ચે સંક્રમણને અટકાવવા નવસારી જિલ્લા પોલિસ દ્વારા અનલોક-૦૪ નો ચુસ્ત રીતે અમલ કરવા માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
તા.૦૮ સપ્ટેમ્બરના રોજ નવસારી જિલ્લા પોલીસ દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરનારા વ્યકિત સામે કાર્યવાહી હાથ ધરી ૧૬ વાહનો ડીટેઇન કર્યા હતા. તેમજ વાહનચાલકો પાસે રૂ.૧૭૮૦૦/- નો દંડ વસૂલ કરાયો હતો. શહેરીજનોને અનલોક-૦૪ નું જવાબદારીપૂર્વક પાલન કરી કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સહયોગ આપવા અને ઘરમાં સુરક્ષિત રહેવાની નવસારી જિલ્લા પોલિસ દ્વારા અપીલ કરવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application