Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાંસદા તાલુકામાં સેમ્પલ ટેસ્ટીંગ તથા સારવારની કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી 

  • September 10, 2020 

કોરોના મહામારી (કોવિડ-૧૯)ના સંક્રમણને રોકવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. કોરોના મહામારીના શંકાસ્પદ વાંસદા તાલુકામાં ૪૮૨૧ જેટલા શંકાસ્પદ  સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં ૫૧ જેટલા પોઝીટીવ શંકાસ્પદ કેસ આજદિન સુધી નોîધાવા પામ્યા છે. વાંસદા તાલુકામાં નિયમિત રીતે સર્વે અને સેમ્પલ ટેસ્ટીંગ તથા સારવારની કામગીરી આરોગ્ય વિભાગ ઘ્વારા હાથ ધરવામાં આવી રહી છે. તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, નવસારી જિલ્લા પંચાયત દ્વારા યાદીમાં જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application