Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મંદબુદ્ધિ યુવતીનું પરિવાર સાથે મિલન કરાવતું સખી વન સ્ટોપ સેન્ટર

  • September 09, 2020 

આણંદ જિલ્લા ના વડતાલ તરફ ની એક મંદ બુદ્ધિની યુવતી પોતાના ઘરે થી નીકળી નાંદોદ તાલુકા ના કરજણ ડેમ તરફના જીતગઢ ગામ તર્જ5 આવી ચઢતા ગ્રામજનો એ આ યુવતી બાબતની જાણ 181 મહિલા હેલ્પલાઇન ને કરતા 181 મહિલા હેલ્પલાઇન ટિમ તેને રાજપીપળા સ્થિત સખી વન સ્ટોપ સેન્ટર,નર્મદા પર મૂકી જતા આ યુવતી ફક્ત તેના ગામ તરફ નું નામ બોલતાં સખી વન સ્ટોપ સેન્ટર ની ટીમે ત્યાં તપાસ કરી ત્યાંના સરપંચ નો સંપર્ક કરી યુવતી ના બનેવી નો મો.નં.મેળવી ત્યાં હકીકત ની જાણ કરતા આખરે મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ ચાલતા સખી વન સ્ટોપ સેન્ટર, નર્મદા ની ટીમે આ મંદબુદ્ધિ યુવતી ને તેના ગામ પહોંચાડી પરીવાર સાથે મિલન કરાવતા પરિવાર ના સભ્યો એ ટીમનો આભર માન્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application