Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉકાઈમાં પુર ઝડપે બાઈક હંકારતા બાઈક ચાલક સામે કાર્યવાહી

  • September 08, 2020 

સોનગઢ-ઉકાઈ માર્ગ પર આવતું કેલ્સ હોટલપાસે આજરોજ ઉકાઈ પોલીસ વાહન ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન બાઈક નંબર જીજે/26/એએચ/0339 ને પુર ઝડપે હંકારતા બાઈક ચાલક ભૂષણભાઈ વિનાયકભાઈ પાટીલ રહે, ભૂરીવેલ,ઉકાઈ-સોનગઢ નાઓને ઝડપી પાડી તેની વિરુધ્ધ પોલીસકોન્સ્ટેબલ પ્રકાશભાઈની ફરીયાદના આધારે ઉકાઈ પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application