કાતિલ કોરોનાના કહેર વચ્ચે આજરોજ બારડોલીમાં વધુ 17 કેસ નોંધાયા છે. સાથે જ કોરોનાની સારવાર લઇ રહેલી અને બારડોલીના ગાંધી રોડ વિસ્તારની 60 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું હોવાના અહેવાલ છે. આ સાથે મૃત્યુ આંક પણ 26 થયો છે.
આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી અનુસાર તા.6 સપ્ટેમ્બર નારોજ બારડોલી શહેર સહિત તાલુકામાં કોરોનાના વધુ 17 કેસ સામે આવ્યા છે. આ સાથે બારડોલીમાં કોરોના દર્દીઓના કુલ આંક 795 થયો છે. જે પૈકી કુલ 642 દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ કરાયા છે, હાલ 155 દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે.
આજે બારડોલીમાં નોંધાયેલ કોરોના પોઝીટીવ દર્દીઓ
(1) 4 વર્ષીય બાળકી, હુડકો સોસાયટી-બારડોલી
(2) 38 વર્ષીય પુરુષ, હુડકો સોસાયટી-બારડોલી
(3) 48 વર્ષીય પુરુષ, પટેલ ફળિયું,તેન-બારડોલી
(4) 72 વર્ષીય પુરુષ, મારુતિધામ,ઇસરોલી-બારડોલી
(5) 42 વર્ષીય પુરુષ, મોટી ભટલાવ-બારડોલી
(6) 42 વર્ષીય મહિલા, પટેલ ફળિયું,રૂવા-બારડોલી
(7) 44 વર્ષીય મહિલા, મ્હાયાવાંસી ફળિયું,કંટાળી-બારડોલી
(8) 33 વર્ષીય પુરુષ, ધામડોદ-બારડોલી
(9) 42 વર્ષીય પુરુષ, જાગૃતિ સોસાયટી-બારડોલી
(10) 30 વર્ષીય મહિલા, રાજપૂત ફળિયું,ઉવા-બારડોલી
(11) 35 વર્ષીય પુરુષ, રેલ્વે સ્ટેશન,મઢી-બારડોલી
(12) 52 વર્ષીય પુરુષ, એમએન પાર્ક સોસાયટી,શાસ્ત્રી રોડ-બારડોલી
(13) 28 વર્ષીય પુરુષ, મ્હાયાવાંસી ફળિયું,વડોલી-બારડોલી
(14) 42 વર્ષીય મહિલા, પ્રકાશપાર્ક-બારડોલી
(15) 46 વર્ષીય પુરુષ, પ્રકાશપાર્ક-બારડોલી
(16) 30 વર્ષીય પુરુષ, જલારામ મંદિર,માગી-બારડોલી
(17) 87 વર્ષીય પુરુષ, સાંઈ કૃપા,પટેલ ફળિયું,ઇસરોલી-બારડોલી
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500