Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગના માજી ધારાસભ્ય ને મળી "ડોક્ટર ઓફ ફીલોસોફી"ની ઉપાધી

  • September 03, 2020 

ડાંગના માજી ધારાસભ્ય શ્રી મંગળભાઈ ગાવિતને "ડોક્ટર ઓફ ફીલોસોફી"ની ઉપાધી મળી છે. તેમણે "સોશિયલ સર્વિસ"માં ડોકટરેટની આ પદવી મેળવી છે.

 

સાઉથ પેસેફિક ઓશન સ્થિત કોમનવેલ્થ વોકેશનલ યુનિવર્સિટી, કીન્ગડમ ઓફ ટોંગા ના ડોક્ટરલ મોનીટરીંગ બોર્ડ દ્વારા શ્રી મંગળભાઈ ગાવીતને તેમના સ્પેશ્યલાઇઝેશન એરિયા "સોશિયલ સર્વિસ" માટે આ પદવી એનાયત કરવામાં આવી છે. હવે શ્રી મંગળભાઈ ગાવિત ડો.મંગળભાઈ ગાવિત તરીકે ઓળખાશે.

       


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application