Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તિલકવાડાના વંઢ ગામની આધેડ વૃદ્ધાએ ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત

  • June 12, 2018 

તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા:નર્મદા જિલ્લા ના તિલકવાડાના વંઢ ગામની એક આધેડ મહિલાએ ઝેરી દવા પી જતા એનું સારવાર દરમિયાન મોત થયું હતું.વંઢ ગામમાં રહેતા સોનીબેન શંકરભાઇ બારીયા (60) એ કોઈ અગમ્ય કારણોસર ગત તારીખ 7 જૂને રાત્રે લઘભગ આઠ વાગે પોતા નાજ ઘર માં કપાસમાં છાંટવાની ઝેરી દવા પિતા એમના પતિ શંકરભાઇ જશુભાઈ બારીયા દોડી આવી તાત્કાલિક તિલકવાડા ના આરોગ્ય કેન્દ્ર માં 108 બોલાવી લઈ ગયા જ્યાંથી આધેડ મહિલાને વધુ સારવાર માટે વડોદરા એસએસજી માં રીફર કરાયા હતા પરંતુ સારવાર દરમિયાન સોનીબેન નું તારીખ 10 ના રોજ મોત થતા તિલકવાડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application