Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મગરકુઈ ગામની મહિલાનું કાચુ ઘર તૂટી પડ્યુ

  • September 01, 2020 

ભારે વરસાદને કારણે મગરકુઈ ગામની મહિલાનું કાચુ ઘર તૂટી પડતા કોંગ્રેસના ધારાસભ્યએ જાત મુલાકાત લઇ નિરીક્ષણ કર્યું હતું

 

સમગ્ર તાપી જીલ્લામાં ચાલુ વર્ષે મેઘરાજાએ ધમાકેધાર બેટીંગ કરતા કેટલીક જગ્યાએ નુકશાની થવા પામી છે, ગત રાત્રી દરમિયાન પડેલા વરસાદને કારણે તાપી જીલ્લાના વ્યારા તાલુકાના મગરકુઈ ગામે રહેતી નીરૂબેન ગામીત કાચુ ઘર તૂટી પડતા ભારે નુકશાન પહોચ્યું હતું, જેને લઇ કોંગ્રેસના ધારાસભ્ય પુનાભાઈ ગામીતે જાત મુલાકાત લઇ નિરીક્ષણ કર્યું હતું,


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application