તાપી જીલ્લા યુવક કોંગ્રેસ દ્વારા ડી.જે.સાઉન્ડના માલિકોને પરવાનગી આપવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
હાલ સમગ્ર દેશમાં ચાલી રહેલા કોરોના વાયરસને કારણે સંક્રમણ ન ફેલાય એ હેતુથી ડી.જે.સાઉન્ડ,ઢોલ,બેન્ડ સહિતના લોકોને પરવાની ન મળતા બે રોજગાર બન્યા છે. જેન લઇ આજરોજ તાપી જીલ્લા યુવક કોંગ્રેસ દ્વારા તેઓને પરવાનગી આપવામાં આવે અથવા રોજગારી ભથ્થુ આપવામાં આવે એવી માંગ સાથે તાપી જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. જેમાં ધારાસભ્ય સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application