કોરોના (COVID-19)ના જિલ્લામાં તા.૨૭/૦૮/૨૦૨૦ રોજ ૧૭ કોરોના પોઝીટીવ કેસ મળી કુલ-૧૩૯૬ દર્દીઓ પોઝીટીવ આવેલ છે. જિલ્લામાં તા.૨૭/૦૮/૨૦૨૦ ના બપોરના ૦૩:૦૦ વાગ્યા સુધીમાં કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીઓના - ૧૩૨૧ સેમ્પલ લેવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લામાં કોરોનાના કુલ-૧૩૯૬ પોઝીટીવ કેસ પૈકી ભરૂચ જિલ્લામાં કુલ-૨૫ દર્દીના મરણ થયેલ છે તથા ૧૧૭૭ વ્યક્તિઓને સાજા થતા રજા આપેલ છે. આજ રોજ ભરૂચ જિલ્લાના ૧૯૪ વ્યક્તિઓ સારવાર હેઠળ છે.
કોવિડ-૧૯ ના મરણ અંગેની માહિતી સરકારશ્રી ધ્વારા નિયત થયેલ ઓડીટ કમિટી ધ્વારા નક્કી થયા બાદ જાહેર કરવામાં આવે છે એમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જિલ્લા પંચાયત ભરૂચે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500