તા.27 મી ઓગસ્ટ નારોજ બારડોલી તાલુકામાં કોરોનાના વધુ 2 કેસ સામે આવ્યા છે. આ સાથે બારડોલીમાં કોરોના દર્દીઓના કુલ આંક 631 થયો છે. જે પૈકી કુલ 494 દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ કરાયા છે, હાલ 113 દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. આજદિન સુધી કુલ 24 દર્દીઓના મોત નીપજ્યા છે. આજરોજ કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીઓના 188 સેમ્પલ લેવાયા છે. તમામનો રીપોર્ટ પેન્ડીંગ
આજરોજ મળી આવેલ કોરોના પોઝીટીવ દર્દીઓ...
(1) 56 વર્ષીય મહિલા, જલારામ મંદિર પાસે-બારડોલી
(2) 34 વર્ષીય પુરુષ, સાંઈ સ્મૃતિ રેસીડેન્સી,ઈશરોલી-બારડોલી
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500