તા.26મી ઓગસ્ટ નારોજ બારડોલી તાલુકામાં કોરોનાના વધુ 17 કેસ સામે આવ્યા છે. આ સાથે બારડોલીમાં કોરોના દર્દીઓના કુલ આંક 629 થયો છે. જે પૈકી કુલ 487 દર્દીઓ સાજા થતા ડિસ્ચાર્જ કરાયા છે, હાલ 118 દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે.આજદિન સુધી કુલ 24 દર્દીઓના મોત નીપજ્યા છે. આજરોજ કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીઓના 182 સેમ્પલ લેવાયા છે. તમામનો રીપોર્ટ પેન્ડીંગ
આજરોજ બારડોલીમાં ક્યાં-ક્યાં કેસ નોંધાયા ?? એક નજર કરીએ..
(1) 71 વર્ષીય પુરુષ, મ્હ્યાવાંસી મહોલ્લો,ભામૈયા-બારડોલી
(2) 62 વર્ષીય મહિલા, મ્હ્યાવાંસી મહોલ્લો,ભામૈયા-બારડોલી
(3) 36 વર્ષીય પુરુષ, મ્હ્યાવાંસી મહોલ્લો,ભામૈયા-બારડોલી
(4) 32 વર્ષીય મહિલા, મ્હ્યાવાંસી મહોલ્લો,ભામૈયા-બારડોલી
(5) 35 વર્ષીય,પુરુષ, શિવશક્તિ ધામદોડ,બારડોલી
(6) 40 વર્ષીય મહિલા, પટેલ ફળિયું,ભરમપોર-બારડોલી
(7) 32 વર્ષીય પુરુષ, પુષ્કરપાર્ક,બાબેન-બારડોલી
(8) 52 વર્ષીય પુરુષ, દ્વારિકા,બાબેન-બારડોલી
(9) 65 વર્ષીય પુરુષ, લેક્પેલેસ,બાબેન-બારડોલી
(10) 72 વર્ષીય મહિલા,ભટ્ટફળિયું,બાબેન-બારડોલી
(11) 45 વર્ષીય પુરુષ, કિશન નગર,બારડોલી
(12) 70 વર્ષીય પુરુષ, આનંદપાર્ક,બારડોલી
(13) 56 વર્ષીય મહિલા, કોળીવાડ,બારડોલી
(14) 68 વર્ષીય પુરુષ, ભટ્ટફળિયું-બારડોલી
(15) 70 વર્ષીય મહિલા, ભટ્ટફળિયું-બારડોલી
(16) 29 વર્ષીય યુવક, વચલું ફળિયું,ઈશરોલી-બારડોલી
(17) 40 વર્ષીય મહિલા, રામેશ્વર નગર-બારડોલી
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500