Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Surat:કોંગ્રેસ દ્વારા કડોદરા નજીક ચક્કાજામ

  • June 10, 2018 

તાપીમિત્ર ન્યુઝ,બારડોલી:સુરત જિલ્લા કોંગ્રેસ દ્વારા કડોદરા નજીક હાઈવે માર્ગ પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો.ખેડૂતો ના મામલે,કેન્દ્ર રાજ્ય સરકાર ની નિષ્ફળતા મામલે કોંગ્રેસ દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો.જેના કારણે અમદાવાદ-મુંબઇ હાઈવે પર કડોદરા નજીક બંને બાજુ હાઈવે બંધ કરાયો હતો.પ્રદર્શનકરીમાં રહેલ ૫૦ થી વધુ કોંગી કાર્યકરો ની પોલીસે અટકાયત કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application